હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા ચરાડવા ગામના રહેવાસી મનસુખભાઇ હરજીભાઇ સોનગ્રા નામના વેપારીની માલિકીનું રૂપિયા 50 હજારની કિંમતનું હિરો સ્પેન્ડર પ્લસ મોટર સાયકલ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.