માળીયાના વવાણીયા ગામે પવનચક્કીનો વાયર ચોરાયો 

- text


મોરબી : માળીયા તાલુકાના વવાણીયા ઢુઇ(વર્ષામેડી) સીમમાથી કોઈ અજાણ્યા તસ્કરો સુઝલોન કંપનીની પવનચક્કીનો રૂપિયા 10 હજારની કિંમતનો 200 મીટર કોપર વાયર ચોરી કરી જતા આ ચોરીની ઘટના અંગે મેઘુભા ભાણજીભા પરમાર દ્વારા માળીયા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text