આણંદ, બરોડા, ભરચ, અંકલેશ્વર, સુરત, નવસારી, ચીખલી, વલસાડ, વાપીની ડેઇલી 2×1 એસી સ્લીપર કોચ બસ સર્વિસ : ફોન ઉપર બુકીંગની સેવા ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબીની વર્ણીરાજ ટ્રાવેલ્સની ઓફિસનો સુરતમાં પ્રારંભ થયો છે. જેથી હવે પાર્સલ કલેક્ટ કરવું સરળ બનશે. બસના સમયે જ પાર્સલ લેવા પહોંચવા સહિતની અનેક સમસ્યાઓ હવે દૂર થવાની છે. કારણકે પાર્સલ સુરક્ષિત રીતે સુરત ઓફિસે ઉતારી દેવામાં આવશે.મોરબીની વર્ણીરાજ ટ્રાવેલ્સ દ્વારા આણંદ, બરોડા, ભરચ, અંકલેશ્વર, સુરત, નવસારી, ચીખલી, વલસાડ, વાપીની ડેઇલી 2×1 એસી સ્લીપર કોચ બસ સર્વિસ આપવામાં આવે છે. આ બસમાં એસી કોચ, એર સસ્પેન્સર સહિતની સુવિધાઓ છે. સાથે અનુભવી સ્ટાફ પણ મુસાફરોની સેવામાં તત્પર રહે છે. આ રૂટ ઉપર પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે. સાથે ગમે તે સ્થળેથી બુકીંગ કરાવી શકાય છે.મોરબી (હેડ ઓફિસ)લાતી પ્લોટ-6 કોર્નરગરબી ચોક એન.જે.પટેલમો.નં.9898350889મો.નં.9925650889સુરત તપોવન સર્કલ, પ્રીતમ ગોલ્ડ જવેલર્સની નીચે,ગંગા જમના એપાર્ટમેન્ટની સામે,નાના વરાછામો.નં.9925350889નવસારીસહકાર પાન,વંદેમાતરમ ચોક, શાંતિદેવી રોડમો.નં.9825737015મો.નં.9974537390લવલી પાન મો.નં.9925145161વાપી ભવ્ય ટ્રાવેલ્સ ચણોદ કોલોની, માર્ક શોપિંગ સેન્ટર, સેલવાસ રોડ, મો.નં.9825990288વલસાડચીખલી સુરતઅંકલેશ્વરભરૂચબરોડાઆણંદમો.નં.9925350889