માત્ર રૂ.6000માં વરરાજાનું સ્પે પેકેજ, જેમાં બ્લેઝર/ જોધપુરી, ઇન્ડોવેસ્ટર્ન / કોટી કુર્તા, પીઠી કુર્તો, શેરવાની,સાફો અને મોજડી ભાડે મળશે : પ્રીમિયમ પેકેજ પણ ઉપલબ્ધમાત્ર રૂ. 500માં જોધપુરી અને બ્લેઝર, રૂ. 1000માં કોટી કુર્તા, રૂ. 1500માં ઇન્ડોવેસ્ટર્ન તથા ચણીયા ચોલી ભાડે મળશે : ઓપનિંગના દીવસે રેડીમેઈડ ફેબ્રિક અને પરફ્યુમ ઉપર 10 ટકા ડિસ્કાઉટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના લગ્નોને હવે ચાર ચાંદ લાગવાના છે. કારણકે મોરબીમાં વિશાળ વેડિંગ કલેક્શન સાથે આગામી રવિવારે GJ -5 ફેશનનો ધમાકેદાર પ્રારંભ થવાનો છે. આ વેળાએ ખજૂરભાઈ ફેમ નીતિન જાની, મીરાબેન આહીર અને તૃપ્તિ ગઢવી ખાસ ઉપસ્થિત રહેવાના છે.અહીં વરરાજા અને બ્રાઇડ બન્ને માટે વિશાળ ટ્રેડીસનલ કલેક્શન ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં પ્રીમિયમ પેકેજ પણ મળશે.અહીં શૂટ-શેરવાની, કપલ વેર, ચણીયાચોલી, ચિલ્ડ્રન વેર, શૂટિંગ શર્ટિંગ, રેડીમેઇડ,પરફ્યુમ વિશાળ વેરાયટી સાથે કસ્ટમાઇઝ પીસ પણ મળી રહેશે. ઓપનિંગના દિવસે અહીં રેડીમેઈડ ફેબ્રિક અને પરફ્યુમ ઉપર 10 ટકા ડિસ્કાઉટ પણ આપવામાં આવશે. તો ઓપનિંગ ઇવેન્ટમાં સેલિબ્રિટીને જોવા જરૂર પધારો.GJ- 5 ફેશનબીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ ,બાલાજી કોમ્પ્લેક્ષ, કેનાલ ચોકની સામે, રવાપર ચોકડી, મોરબીમો.નં. 8401414139અન્ય બ્રાન્ચ :સુરત ( મારૂતિ ચોક, યોગી ચોક, કતારગામ), અમદાવાદ ( નિકોલ, ગોતા, બોપલ), જેતપુર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, વડોદરા, મહેસાણા, ભાવનગર, નવસારી, વલસાડ, ભુજ