મોરબી : મોરબીના દલવાડી ચોકડી કેનાલ રોડ પર વૃંદાવન પાર્કમાં આવેલા મયુર પેલેસ ખાતે તારીખ 17 સપ્ટેમ્બર ને રવિવારના રોજ અમરાપર (નાં.)નું પ્રખ્યાત મોટુ રણુજા રામામંડળ રમાડવામાં આવશે.મયુર પેલેસ ખાતે ધનેશભાઈ પોપટભાઈ કડીવાર તથા કડીવાર પરિવાર દ્વારા સેવા કાર્યના લાભાર્થે અમરાપર (નાં.)નું પ્રખ્યાત રામામંડળ ભજવવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા માટે સૌને આમંત્રણ પાઠવાયું છે.