મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી અને લાલપર વિસ્તારમાં પાર્સલ ડિલિવરી કરી શકે તેવા ઉત્સાહી 50 જેટલા ડિલિવરી બોયની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયું છે.● ડિલિવરી બોય- 50 સ્કિલ : અંગ્રેજી વાંચતા આવડવું જરૂરીપગાર : રૂ. 12000 + 3000 અટેન્ડેન્સ બોનસ + ઇન્સેન્ટીવઇન્ટરવ્યૂ તારીખ :14 અને 15 સપ્ટેમ્બરસરનામું : કામધેનુ પાર્ટી પ્લોટ સામે, ઇલેક્ટ્રિક બાઈકના શો રૂમની બાજુમાં,રાજકોટ- મોરબી હાઇવેમો.નં.9673586844મો.નં.6353043958