હળવદ : હળવદ શહેરના વાડી વિસ્તારમાંથી અજાણ્યો તસ્કર ભરતભાઇની વાડીએથી ડાંગ જિલ્લાના વતની ખેતશ્રમિક ભાવેન્દ્રભાઇ સાયબુભાઇ પવાર અને વિલસંગભાઇના બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 7 હજારની ચોરી કરી લઈ જતા મોબાઈલ ચોરી અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.