વેડિંગ માટેનું એક્સક્લુઝીવ લકઝરી કલેક્શન : પોલકી, એન્ટિક, ગોલ્ડ, મોન્ઝોનાઇટ ઉપરાંત પ્રથમ વખત ડાયમંડનું અદભુત કલેક્શન સૌના મન મોહી લેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ફરી એક વખત ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું તા.15થી ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અદભુત જવેલરીનું એક્સક્લુઝીવ કલેક્શન સૌના મન મોહી લેવાનું છે. તો ઘરઆંગણે આવેલ આ લ્હાવો ચૂકશો નહિ.મોરબીના સ્કાય મોલમાં તા.15,16 અને 17 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદનું પંચરત્ન જવેલર્સ ( અમદાવાદ), સી. મનસુખલાલ જવેલર્સ ( સુરત), દાગીના જવેલર્સ (સુરત), બાલાજી જવેલર્સ (રાજકોટ), શ્રી રાધે ડાયમંડ (SRD) (બરોડા, જયપુર, મુંબઇ) ભાગ લેવાના છે. અહીં આગામી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીના વેડિંગ સિઝન માટેનું ખાસ કલેક્શન હશે.આ એક્ઝિબિશનમાં મોરબીવાસીઓને પોલકી, એન્ટિક, ગોલ્ડ, મોન્ઝોનાઇટ ઉપરાંત પ્રથમ વખત ડાયમંડનું અદભુત કલેક્શન સૌના મન મોહી લેશે. એક્ઝિબિશનનો સમય સવારે 10 : 30 થી રાત્રે 8 સુધીનો રહેશે. આ એકઝબિશનમાં પ્રીમિયમ જવેલર્સ મોરબીના આંગણે આવી રહ્યા હોય, ઘરઆંગણે જ દેશનું શ્રેષ્ઠ જવેલરી કલેક્શન જોવા મળવાનું છે.ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં ચોથી વખત યોજાવા જઇ રહ્યું છે તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા પધારો અને જવેલરીનું શોપિંગ કરો. વધુ વિગત માટે મો.નં.9892398360 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.તા.15,16,17 સપ્ટેમ્બરસમય : સવારે 10:30 થી સાંજે 8 સ્થળ : સ્કાય મોલ, મોરબી