મોરબી : નવા જીવાપર ગામે જન્માષ્ટમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે સવારે શોભાયાત્રા અને મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વેળાએ ગ્રામજનોને ભારે ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.