મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આલાપ રોડ નજીક આવેલી મધુરમ સોસાયટીમાં રહેતા કિશનભાઇ પ્રવિણભાઇ અઘારાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું, અપમૃત્યુના આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.