મોરબીના ઉંચી-નીચી માંડલ નજીક ક્રેઈન હડફેટે લેતા દંપતી ઈજાગ્રસ્ત 

- text


મોરબી : મોરબી – હળવદ રોડ ઉપર ઉંચી-નીચી માંડલ વચ્ચે બાઈક લઈને જઈ રહેલા સોમજીભાઇ ખાનાભાઇ પારઘી અને તેમના પત્ની મંજુબેન રહે-હાલ સ્કોટલેન્ડ સેનેટરી ઘુટુ ગામની સીમ વાળાઓને GJ-36-S-2081 નંબરની ક્રેઈન ચાલકે પાછળથી હડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ક્રેઈન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

- text

- text