વાંકાનેરના પંચાસીયા ગામે ફળિયામાંથી બાઈક ચોરાયું 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે રહેતા આરીફભાઇ રસુઇલભાઇ માથકીયાના ઘરના ખુલ્લા ફળિયામાંથી અજાણ્યો તસ્કર રૂપિયા 40 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચોરી કરી લઈ જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વાહનચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

- text