મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામ પાછળ વજેપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી મહાદેવભાઇ નાગજીભાઇ પડસુંબીયા, મનસુખભાઇ ઉર્ફે મનુભાઇ ભીમાભાઇ હોથી, ચંદુલાલ નરશીભાઇ સંધાણી, ચંદુલાલ નરશીભાઇ સંધાણી, રમેશભાઇ ગણેશભાઇ રૂપાલા, લાલજીભાઇ ભવાનભાઇ પનારા, ચંદુભાઇ કરમશીભાઇ હિસુ, રમેશભાઇ વિરજીભાઇ પડસુંબીયા અને દુર્લભજીભાઇ મોહનભાઇ રૂપાલાને તીન પતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1,64,050 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.