મોરબીના મકનસર ગામે જુગાર રમતા આઠ ખેલી ઝડપાયા 

- text


મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી જયેશભાઇ બલવન્તભાઈ મેર, કાનજીભાઈ રમેશભાઈ દેવમુરારી, ઈશ્વરભાઈ પોપટભાઈ બદરચિયા, મનસુખભાઇ વશરામભાઇ બાવળીયા, રાકેશભાઈ બળવંતભાઈ ગળથરા, અવધેશ ગિરધારીલાલ ગૌતમ, ધર્મેન્દ્રભાઈ સુરેન્દ્રભાઇ ચૌધરી અને રોહિતકુમાર સુરજપાલ કુમારને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 21,800 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text