વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જન્માષ્ટમી પર્વ નિમિતે તા. 4 સપ્ટેમ્બરથી તા. 9 સપ્ટેમ્બર સુધી કામકાજ બંધ રહેશે. આ રજાના દિવસોમાં ઉતરાઈ બંધ રહેશે તા. 10ને રવિવારના રોજ ઉતરાઈ ચાલુ કરવામાં આવશે. જેની સર્વે ખેડૂતો, દલાલ ભાઈઓ અને વેપારીઓને નોંધ લેવા માર્કેટિંગ યાર્ડની યાદીમાં જણાવ્યું છે