મોરબી : મોરબીના અદેપર ગામે જન્માષ્ટમી નિમિતે 35 વર્ષ જુના રીતરિવાજ પ્રમાણે ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ સાથે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. આ શોભાયાત્રા અને મટકીફોડ કાર્યક્રમ ઉપસ્થિત રહેવા સૌ ધર્મપ્રેમી જનતાને ગામ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.