મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ચારેક માસથી ફરાર આરોપી કાળુભાઇ ગોપાલભાઈ તાહેડિયા રહે. રાજપુરવાળાને એએચટીયુ ટીમે હનુમાન ચોકડી પાસેથી પકડી પાડી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.