12 × 24 ફૂટની વિશાળ સ્ક્રીનમાં એશિયા કપ મેચ નિહાળી શકાશે, ફ્રી એન્ટ્રી : ગાર્ડનમાં રૂ. 499માં ખાસ બુફેની પણ ઓફર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને જલસો કરાવતા થ્રિલ એન્ડ ચિલમાં આગામી શનિવારે એશિયા કપના ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહાજંગનું વિશાળ સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવનાર છે. જે નિહાળવા પધારવા માટે દરેક મોરબીવાસીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી- રાજકોટ હાઇવે ઉપર અજંતા ક્લોક પાસે વૃંદાવન પાર્ટી પ્લોટમાં થ્રિલ એન્ડ ચિલ ગેમઝોન કાર્યરત છે. અહીં 7 હજાર ફૂટ જેટલા વિશાળ એરિયામાં ટ્રેમ્પોલીન પાર્ક અને 1200 ફૂટ એરિયામાં કિડ્ઝ સોફ્ટ પ્લે એરિયા છે. આ સાથે આર્કેડ ગેમ્સ, બોલિંગ એરેના, બોક્સ ક્રિક્રેટ, મલ્ટી ક્રુઝીન રેસ્ટોરન્ટ અને બર્થ ડે પાર્ટી એરિયા સહિતના અનેક આકર્ષણો છે. વધુમાં અહીંનું ખાસ આકર્ષણ 12 × 24 ફૂટની વિશાળ સ્ક્રીન છે. જેમાં તા.2 સપ્ટેમ્બરને શનિવારે ભારત પાકિસ્તાન વચ્ચેના એશિયા કપ મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવનાર છે. અહીંના મલ્ટી ક્રુઝીન રેસ્ટોરન્ટ જ્યાં એકથી એક ચડિયાતી ટેસ્ટી વાનગી મળે છે. ઉપરાંત ગાર્ડનમાં માત્ર આ દિવસ માટે રૂ. 499માં બુફે ડિનરની ઓફર પણ મુકવામાં આવી છે. વધુમાં ડેક સિટિંગમાં 5 ટેબલ પ્રિ બુકીંગમાંઅપાશે. તો અહીં આપના પરિવાર કે મીત્રો સાથે શનિવારે અચૂક પધારજો. થ્રિલ એન્ડ ચિલ ગેમઝોન વૃંદાવન પાર્ટી પ્લોટ, અજંતા ક્લોક પાસે, મોરબી- રાજકોટ હાઇવે, મોરબી મો.નં. 9913822788 મો.નં.95374 63711