મોરબી : આજરોજ તારીખ 30 ઓગસ્ટ ને બુધવારના રોજ રાત્રે 10 કલાકે મોરબીના જુના ગુજરાત હાઉસિંગ બોર્ડ વી.સી.પરા મેઈન રોડ ખાતે જશ્ને ઉમરાહ મુબારકનું આયોજન કરવામાં આવ્યું છે. અહેમદભાઈ દાઉદભાઈ સુમરા દ્વારા વી. સી.પરા મેઈન રોડ ખાતે જશ્ને ઉમરાહ મુબારક કાર્યક્રમ યોજાશે. જેમાં હજરત મૌલાના શકીલ અહેમદ કાદરી સાહબ ઉપસ્થિત રહેશે.