મોરબીની જી.કે.હોટલ પાછળથી વરલીભક્ત ઝડપાયો 

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જી.કે.હોટલ પાછળની શેરીમાંથી આરોપી દિલુભા નટુભા ઝાલા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1100 તેમજ વરલી મટકાનું સાહિત્ય અને નોટબુક, બોલપેન કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text