ટંકારામાં જુગાર રમતા ચાર ઝડપાયા 

- text


ટંકારા : ટંકારા શહેરમાં આવેલા હોન્ડાના શો રૂમ પાછળ ખરાબાની ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ નીચે જુગાર રમવામાં આવતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી રાજેશભાઇ ભનુભાઇ ચાડમીયા, ભુપતભાઇ વાલજીભાઇ ગારડી, પરબતભાઇ નાગજીભાઇ સિંધવ અને રોહિતભાઇ બાબુભાઇ સાડમીયાને રોકડા રૂપિયા 3200 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text