ટંકારા : ટંકારા તાલુકાના વાછકપર ગામેથી અજાણ્યો તસ્કર રસીકભાઇ કરશનભાઇ સાકરીયાની માલિકીનું રૂપિયા 25હજારની કિંમતનું GJ-03-DA-2333 નંબરનું મોટર સાયકલ ચોરી જતા ટંકારા પોલીસ મથકમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.