મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વજેપર શેરી નંબર-5માંથી આરોપી ભરતભાઇ છબીલભાઇ પરમાર નામના ઈસમને રોયલ સ્ટગ સુપરીયર વ્હીસ્કીની પાંચ બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.