હવેથી કાન, નાક, ગળાની સંપુર્ણ સારવાર સામા કાંઠે શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ડો નીરજ આનંદ ( MBBS, MS ENT )કાન ,નાક અને ગળાના સર્જન હવેથી ફુલ ટાઈમ શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મળશે. ઉપલબ્ધ સારવાર: 1.કાનની તકલીફ જેમ કે કાનમા થી લામ્બા સમય થી રસી આવવી, કાનમા સડો, કાનનો પડદો બદલવો, કાનની હાડકી બદલવી જેવી microsurgery, બહેરાશ ની તપસ અને સારવાર , ચક્કર ની નિદાન તથા સારવાર. 2.નાકની તકલીફ જેમ કે નાકમા મસો, જુની શર્દી, નાસુર ની તકલીફ , નાકના વાંકા પડદા નુ ઓપરેશન 3. ગળાની તકલીફ જેમ કે કરકસ અવાજ , સ્વરપેટીમા મસો, સ્વરતંતુમા લક્વા ની સારવાર. કાકડાના ઓપરેશન, થાઈરોઈડ તથા લાળગ્રંથી નુ ઓપરેશન. કોમ્પ્યુટર મશીનથી બહેરાશનું નિદાન અને સાંભળવા માટેના ડિજિટલ મશીનોની સુવિધા ઉપલબ્ધ છે વધુ માહિતી માટે : 9727527555 શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રામધન આશ્રમ સામે ,મહેન્દ્રનગર રોડ મોરબી 2. (આ પોસ્ટ ને વધુમાં વધુ શેર કરીને જરૂરિયાતમંદ લોકોને લાભ આપવામાં સહભાગી બનીએ)