મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલા સિરામિક એકમ સોમાણી મેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં 9 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયું છે. ● ઓફિસ વર્ક - 5 (M) અનુભવ : 2 વર્ષ ( સિરામિક) સ્કિલ : કોમ્પ્યુટર નોલેજ, માઈક્રોસોફ્ટ ઓફિસ, એકાઉન્ટિંગ સોફ્ટવેર ● લોડિંગ માસ્ટર & જનરલ સુપરવાઈઝર & સ્ટોર સુપરવાઈઝર - 4 (M) અનુભવ : 2 વર્ષ ( સિરામિક) સોમાણી મેક્સ પ્રા. લિ. ખોખરા હનુમાન પાસે, ભરતનગર સામે, બેલા - રંગપર, મોરબી મો.નં.7600000239 ઇમેઇલ : bansi.bavarava@somanymax.com