પ્રીમિયમ જવેલરીની પણ વિશાળ વેરાયટી મળશે, 0 ટકા ઘડામણથી દાગીના શરૂ, મેગા ડિસ્કાઉન્ટ પણ અપાશે : 56 વર્ષનો વિશ્વાસ, અધધધ 2 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક સોનાની સાથે સર્વિસ આપવાની સિદ્ધિ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે સમ્રાટ જવેલર્સ દ્વારા આવતીકાલે બુધવારથી ત્રણ દિવસના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આભૂષણોનું અદ્વિતીય કલેક્શન આકર્ષક ઓફર્સ સાથે મળવાનું છે. તો આ એક્ઝિબિશનનો લાભ લેવાનું ચૂકતા નહિ. મોરબીના સોની બજારમાં નહેરૂ ગેટ પાસે સમ્રાટ જવેલર્સ 56 વર્ષોથી કાર્યરત છે. અત્યાર સુધીમાં સમ્રાટ જવેલર્સે 2 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક જવેલરીની સાથે ઉત્તમ સર્વિસ આપી છે. સમ્રાટ જવેલર્સ દ્વારા તા. 23, 24 અને 25 ઓગસ્ટ એમ ત્રણ દિવસ સરદારબાગ પાસે આવેલ હરભોલે હોલ ખાતે ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં મોરબીમાં પ્રથમ વખત એકથી એક ચડિયાતી જવેલરી 0 ટકા ઘડામણથી શરૂ થશે. આ ઉપરાંત અહીં મેગા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. અહીં એન્ટિક, જડતર, ઇટાલી, રોઝ ગોલ્ડ, ચેકર્સ, કલકતી, રિયલ ડાયમંડ, મધર ઓફ પર્લ, બિકાનેરી, રિયલ પોલકી, રિયલ વિલંદી, પ્લેટિનમ, બ્રાઇડલ કલેક્શન, ખાખો મોતી, સિલ્વર સહિતના અનેક કલેક્શન સૌના મન મોહી લેશે. તો ઘરઆંગણે જ યોજાઈ રહેલા આ એક્ઝિબિશનમાં પધારવાનું ભૂલતા નહિ. એક્ઝિબિશન : તા.23, 24, 25 સરનામું : હરભોલે હોલ, સરદારબાગ સામે, સત્યમ પાનવાળી શેરી, મોરબી મો.નં.9898223344 મો.નં.6357223344 મો.નં.6359223344 વેબસાઈટ https://www.samratjewellers.com/ ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/samrat_jewellerss/?hl=en