સૌરાષ્ટ્ર નું સૌથી વિશાળ દસ વિધામાં પથરાયેલું એક માત્ર ફેમિલી માટેનું પરફેક્ટ સ્થળ એટલે દેવ ફન વર્લ્ડ... https://youtu.be/jtepkhdsnT8?si=rGZUao0BU2OzuViE એક જ સ્થળે ફન, ફૂડ અને મસ્તી..જેમાં વિશાળ ગેમ ઝોન, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરીયા, ગાર્ડન અને વિશાળ પાર્કિંગ.. માત્ર 100 રૂપિયા એન્ટ્રી ટિકિટ અને એમાં પણ એક ગેમ, એક પોપકોર્ન અને એક મિનરલ વોટર બોટલ બિલકુલ ફ્રિ… આ સાથે નવા “દેવ ફન વર્લ્ડ”માં શું ખાસ છે ? તે માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે.. સરનામું : દેવ ફન વર્લ્ડ બગથળા રોડ, નાની વાવડી , મોરબી સંપર્ક : 9974740940 #MorbiUpdate