ભારતનું સૌથી મોટું મલ્ટી બ્રાન્ડ 2-વ્હીલર સર્વિસ નેટવર્ક “સર્વિસ ફોર્સ” - જયકા ઓટો કેર અવની ચોકડી પાસે આજથી શરૂ… https://youtu.be/BIzXN8NWjrg?si=PlMhRAg_s15ilUFA પિક-અપ અને ડ્રોપની સુવિધા, રસ્તે અટકે તો સ્થળ પર જ મદદ, એકિસીડન્ટ સમયે સંપૂર્ણ મદદ, કંપનીના સ્ટાન્ડર્ડ પાર્ટસ્, મોબાઈલ એપથી સર્વિસની માહિતી તેમજ સાથે દરેક સર્વિસ પર ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ.. વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે.. સરનામું - “જયકા ઓટો કેર”, અવની ચોકડી, શિવ પાર્ક, નિર્મલ સ્કૂલ સામે, રવાપર રોડ, મોરબી. સંપર્ક - 7874523222