વિદેશી કલાકારો દ્વારા નવા એકથી એક ચડિયાતા કરતબો : દરરોજ ત્રણ શો, શનિ- રવિમાં વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ધૂમ મચાવી રહ્યું છે. આ સર્કસને હવે થોડા જ દિવસો બાકી રહ્યા હોય હાલ નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. જો આપે હજુ સર્કસની મજા માણી ન હોય તો પરિવાર તથા મિત્રો સાથે આજે જ સર્કસ જોવા પધારો. મોરબીના મહેન્દ્રનગર ચોકડીએ હાલ ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ કાર્યરત છે. આ સર્કસમાં મંગોલીયન કલાકારોના ગૃપ સાયકલ કરતબ, રશિયન કલાકારોના આયર્ન બોલ કરતબ ઉપરાંત હવાઈ જુલા, મોત કા કુવા તેમજ અન્ય અનેક નવીનતમ કરતબો રજૂ કરવામાં આવી રહ્યા છે. સર્કસના દરરોજ ત્રણ શો રજૂ થાય છે. જેમાં પ્રથમ શો બપોરે 3:30 કલાકે, સાંજે 6:30 કલાકે અને રાત્રે 9:30 કલાકે શો યોજાઈ છે. સર્કસ હવે થોડા દિવસ માટે જ ચાલવાનું હોય તો આ વિકએન્ડમાં જરૂર પધારો. તેમ યાદીમાં જણાવાયું છે. ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ મહેન્દ્રનગર ચોકડી નજીક મોરબી મો.નં.8384821311 મો.નં.9106152145