મોરબી : મોરબી તાલુકાના હજનાળી ગામે તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી લખમણભાઇ વાસાભાઇ ખાટરીયા, મહેશભાઇ વાલાભાઇ પરસાડીયા, દેવજીભાઇ જસાભાઇ રૂદાતલા, રામદેવભાઇ બાબુભાઇ ધંધુકીયા, જયંતિભાઇ સવજીભાઇ પારેજીયા અને યુનિસભાઇ ઇસાભાઇ સુમરાને રોકડા રૂપિયા 17,100 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.