આકર્ષક લુક અને અનેક સેફટી ફીચર ધરાવતા લોકના વિવિધ મોડેલ ઉપલબ્ધ : લોક એક જ, ખોલવા માટે મોબાઈલ એપ, ફિંગરપ્રિન્ટ, પાસવર્ડ, આરએફઆઈડી, ચાવી સહિતના અનેક વિકલ્પ : ઈન્સ્ટોલેશન ફ્રી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોબાઈલ-ટીવી-વોચ બધું સ્માર્ટ વાપરો છો તો લોક કેમ જુના જમાનાનો ? હવેના આધુનિક સમયમાં લોક પણ અત્યાધુનિક ટેક્નોલોજીવાળો જ વાપરવો જોઈએ. ત્યારે મોરબીમાં હેવટોન સ્માર્ટ લોક ઉપર ખાસ ઓફર હેઠળ 30 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ ડેમો જોવા પધારો. મોરબીમાં મહેન્દ્રનગર ચાર રસ્તા પર પુજારા ટેલિકોમની સામે, ધર્મમેઘ કોમ્પ્લેક્ષમાં બીજા માળે શોપ નં. 211માં હેવટોન ઇન્ડિયાનો શો રૂમ કાર્યરત છે. જે પોતે જ હેવટોન બ્રાન્ડના સ્માર્ટ લોકનું આઉટલેટ ધરાવે છે. આ સ્માર્ટ લોકમાં વિવિધ મોડેલ ઉપલબ્ધ છે. આ લોક મોબાઈલ એપ, ફિંગરપ્રિન્ટ, પાસવર્ડ, આરએફઆઈડી, ચાવીથી ખુલી શકે છે. વધુમાં લોકમાં કેમેરા અને ડિસ્પ્લે તેમજ રિચાર્જેબલ બેટરીની સુવિધા છે. જો લોકમાં બેટરી ન હોય તો બહારથી પાવરબેન્ક જેવા ઉપકરણોથી પણ તેને ચાર્જ કરી શકાય છે. આ લોક ઉપર 2 વર્ષની વોરંટી આપવામાં આવે છે. જેમાં કસ્ટમર કેર ઉપર એક જ ફોનથી ટેક્નિશિયન ઘરે આવીને સર્વિસ આપી જાય છે. વધુમાં લોકનું ઈન્સ્ટોલેશન પણ કંપની દ્વારા ફ્રીમાં કરી આપવામાં આવે છે. હાલ આ લોકમાં 30 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.તો આજે જ જુના જમાનાના લોકને અલવિદા કહી સ્માર્ટ લોક વસાવો. હેવટોન ઇન્ડિયા શોપ નં.211, બીજો માળ, ધર્મમેઘ કોમ્પ્લેક્ષ, પુજારા ટેલિકોમની સામે, મહેન્દ્રનગર ચાર રસ્તા, મોરબી ડેમો અથવા જાણકારી માટે મો.નં. 89991 10210