માળીયા : માળીયા [પોલીસે શહેરના માતમચોકમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી યાસીન હુશેનભાઇ મોવરને રોકડા રૂપિયા 510 અને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.