મોરબી : મોરબી શહેરના પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ઇબ્રાહીમભાઇ સલીમભાઇ માણેક, અલ્તાફભાઇ યુનુશભાઇ દાવલીયા અને સીદીકભાઇ કાદરભાઇ સેડાતને સીટી એ ડિવિઝન પોલીસે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 5,590 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.