મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે નવા મહેન્દ્રનગરમાં આવેલ શીતળામાં વિસ્તારમાં આનંદ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 202માં જુગાર ક્લબ શરૂ થઇ હોવાની બાતમીને આધારે દરોડો પાડી જુગારની મજા માણી રહેલ આરોપી અમરશીભાઇ વિરજીભાઇ બારૈયા, અશોકભાઇ વલમજીભાઇ બારૈયા, ભીખાભાઇ રામજીભાઇ દલસાણીયા અને ભગવાનજીભાઇ મનજીભાઇ કાલરીયાને રોકડા રૂપિયા 26,600 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.