મોરબી : મોરબીના મણી મંદીર નજીક ખાખરેચી દરવાજા પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે ફારૂકભાઈ તૈયબભાઈ ચાનીયાને જહોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.