મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલ એસ્ટિકા ટાઇલ્સ LLPમાં 32 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધીમાં સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. ● સ્લિપહાઉસ ઈન્ચાર્જ - 1 ● સ્લિપહાઉસ સુપરવાઇઝર - 4 ● લોડિંગ સુપરવાઇઝર - 5 ● પેકિંગ સુપરવાઈઝર - 4 ● સ્ટોરકીપર - 1 ● લોડર / ટ્રેક્ટર ડ્રાઈવર - 2 ● ફોર્કલિફ્ટ ડ્રાઈવર - 1 ● સિરામિક લેબ ટેકનિશિયન - 3 ● જનરલ સુપરવાઈઝર - 2 ● ઓફિસ સ્ટાફ - 3 ● બિલિંગ સ્ટાફ - 4 ● એકાઉન્ટન્ટ - 2 એસ્ટિકા ટાઇલ્સ LLP ખોખરા હનુમાન રોડ, બેલા સામે, મોરબી મો.નં.9727833500 મો.નં.8866171579