7 જાતના પીઝા, 5 જાતના બર્ગર, 16 જાતની સેન્ડવીચ, 3 જાતની ગાર્લિક બ્રેડ, 7 જાતની ફ્રેન્કી, 6 જાતના શેક સાથે મેગી, દાબેલી, વડાપાઉં,ચા -કોફી સહિતની અનેક આઇટમો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આવતીકાલે ગુરૂવારથી MS ફૂડનો ભવ્ય શુભારંભ થવાનો છે. એટલે મોરબીવાસીઓને હવે ચટાકેદાર ફૂડનો જલસો પડી જવાનો છે. અહીં દરેક ફૂડ આઈટમ ક્વોલિટી શ્રેષ્ઠ હોવાની સાથે ભાવમાં પણ વ્યાજબી હશે. તો અહીંનું ફૂડ એક વખત ટેસ્ટ કરવા જરૂર પધારજો. મોરબીના નવા બસ સ્ટેન્ડમાં શોપ નં.6માં તા.17ને ગુરૂવારના રોજ MS ફૂડનો પ્રારંભ થવાનો છે. અહીં 7 જાતના પીઝા, 5 જાતના બર્ગર, 16 જાતની સેન્ડવીચ, 3 જાતની ગાર્લિક બ્રેડ, 7 જાતની ફ્રેન્કી, 6 જાતના શેક સાથે મેગી, દાબેલી, વડાપાઉં,ચા -કોફી સહિતની અનેક આઇટમો હશે. અહીંનું ફૂડ ટેસ્ટમાં બેસ્ટ હશે. અહીં પિઝામાં ઇટાલિયન પિઝા, માર્ગરિટા ચીઝ પિઝા, ડબલ ચીઝ પિઝા, અમેરિકન કોર્ન પિઝા, તંદૂરી પનીર પિઝા, પનીર મખની પિઝા, એમએસ સ્પેશિયલ પિઝા, બર્ગરમાં વેજ ટિક્કી બર્ગર, પનીર બર્ગર, ચીઝ બર્ગર, પનીર ચીઝ બર્ગર, ચીઝ પિઝા બર્ગર, સેન્ડવિચમાં બ્રેડ બટર, બટર જામ, બટર ચટણી, વેજ સેન્ડવીચ, ચોકલેટ સેન્ડવીચ, ક્લબ સેન્ડવિચમાં અમેરિકન સેન્ડવીચ, ક્લાસિક વેજ સેન્ડવીચ, મેક્સિકન સેન્ડવિચ, સ્પાઈસી શેઝવાન સેન્ડવીચ, પેરી પેરી સેન્ડવીચ, ઇટાલિયન એક્સોટિકા સેન્ડવિચ, તંદૂરી પનીર ક્લબ, પનીર મખની ક્લબ, ગ્રીલ સેન્ડવિચમાં વેજ ગ્રીલ, ચીઝ ગ્રીલ,ચીઝ ચટની ગ્રીલ, ગાર્લિક બ્રેડમાં નોર્મલ ગાર્લિક બ્રેડ, શેઝવાન ગાર્લિક બ્રેડ અને સુપ્રિમ ગાર્લિક બ્રેડ ઉપ્લબ્ધ છે. ફ્રેન્ચ ફ્રાઈસમાં નોર્મલ ફ્રેન્ચ ફ્રાઈસ અને પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ, ફ્રેન્કીમાં મંચુરિયન ફ્રેન્કી, શેઝવાન ફ્રેન્કી, વેજ માયો ફ્રેન્કી, મેક્સિકન ફ્રેન્કી, પેરી પેરી ફ્રેન્કી, તંદૂરી પનીર ફ્રેન્કી, પનીર મખની ફ્રેન્કી બેવરેજિસમાં કોલ્ડ કોફી, સ્ટ્રોબેરી શેક, પાઈનેપલ શેક, મેંગો શેક, ચોકલેટ શેક, ઓરીઓ શેક, કિટકેટ શેક, હોટ બેવરેજીસમાં ચા, કોફી, મેગીમાં મસાલા મેગી, વેજ મેગી, બટર મેગી ઉપરાંત પાઉભાજી દાબેલી અને વડાપાવ સહિતની અનેક વેરાયટીઓ છે. અહીંના ફૂડ માટે ઝોમેટો ઉપર ઓનલાઇન ઓર્ડર કરી ડિલિવરી પણ મેળવી શકાશે. ● પીઝા કોમ્બો - રૂ.149 2 પીઝા( 6 ઇંચ) ● ગ્રીલ કોમ્બો - રૂ. 120 વેજ ગ્રીલ સેન્ડવીચ + કોલ્ડ કોફી ● ગાર્લિક બ્રેસ કોમ્બો - રૂ. 140 ગાર્લિક બ્રેડ + ફ્રાઇસ + કોલ્ડડ્રિંક્સ ● ક્લાસિક કોમ્બો - રૂ. 140 વેજ બર્ગર + ફ્રાઈસ + કોલ્ડડ્રિંક્સ ● બર્ગર કોમ્બો - રૂ.99 2 બર્ગર ● ફ્રેન્કી કોમ્બો - રૂ. 150 પનીર ફ્રેન્કી + કોલ્ડ કોફી ● પિઝા બર્ગર કોમ્બો - રૂ. 205 માર્ગેરીટા પીઝા + વેજ બર્ગર + કોલ્ડડ્રિંક્સ ● ક્લબ કોમ્બો - રૂ.199 અમેરિકન ક્લબ સેન્ડવીચ + ફ્રાઈસ M.S. ફૂડ શોપ નં.6, નવા બસ સ્ટેન્ડ, મોરબી વિશાલભાઈ લોખીલ મો.નં. 9662293417 મો.નં. 9909811117 અર્જુનભાઈ બાલાસરા મો.નં. 9574044448 ઓફિસ નં.6353438405