પેન્ટ, શર્ટ અને ટી-શર્ટનું અફલાતૂન કલેક્શન, આકર્ષક કિંમતે : આજે જ શોપિંગ કરવા પધારો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :મોરબીના રવાપર રોડ ઉપર રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની ઉપર નીલકંઠ સ્કૂલની બાજુમાં સાધના કોમ્પલેક્ષમાં પહેલા માળે પાટીદાર સિલેક્શન કાર્યરત છે. જ્યાં જીન્સ, કોટન જીન્સ, ટી શર્ટ અને શર્ટનું જવલ્લે જ જોવા મળતું એવું અદભુત યુનિક કલેક્શન ઉપલબ્ધ છે. વધુમાં અહીં હાલ બમ્પર સેલ ચાલી રહ્યો છે. પાટીદાર સિલેક્શન સારા ક્લોથ એકદમ વ્યાજબી ભાવે મેળવવા માટે મોરબીવાસીઓનો વિશ્વાસ જીતતું એકમાત્ર સ્થળ છે. અહીં હોઝિયરી આઇટમો જેવી કે ગંજી, નિકર, મોજા, રૂમાલની પણ વિશાળ વેરાયટી મળે છે. આ શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે. તો નવો સ્ટોક પૂરો થાય તે પહેલાં જલ્દીથી શોપિંગ કરવા પધારો. મેન્સવેર ● જીન્સ, કોટન તથા ફોર્મલ 3 પેન્ટ માત્ર રૂ.2000માં, 2 પેન્ટ રૂ. 1500માં અને 1 પેન્ટ રૂ. 800માં (સાઈઝ 28થી 40) ● કેઝ્યુલ તથા ફોર્મલ 2 શર્ટ માત્ર રૂ. 1000માં, 1 શર્ટ રૂ.600માં ( સાઈઝ M થી 4XL) ● 3 ટી શર્ટ માત્ર રૂ. 1000માં ( સાઈઝ S થી 3XL) ● ટી શર્ટ માત્ર રૂ.400માં ● નાઇટવેરની અવનવી વેરાયટી માત્ર રૂ. 400થી 600માં ( સાઈઝ M થી 3 XL) બાળકો માટે ● જીન્સ તથા કોટન પેન્ટ માત્ર રૂ. 500માં (સાઈઝ 22થી 30), માત્ર રૂ. 600માં (સાઈઝ 32થી 40) ● શર્ટ માત્ર રૂ. 400માં ● ટી શર્ટ માત્ર રૂ. 400માં 1 નંગ, રૂ. 1000માં 3 નંગ ● લોવર, શોર્ટ, કેપરીની અવનવી વેરાયટી વ્યાજબી ભાવે વધુ વિગત માટે અલ્પેશભાઈ પટેલ સંકેતભાઈ પટેલ મો.નં. 9638355774 મો.નં. 7041250300