બ્રાન્ડેડ ચીમનીના 20થી વધુ મોડેલ, હોબ- ઓવન, ડીશ- વોશર, સ્ટવ અને મિક્સચરના 15થી વધુ મોડેલ ડિસ્પ્લે ચીમની અને ગેસ સ્ટવ સૌથી પ્રખ્યાત કંપની હિંદવેરની તમામ પ્રોડક્ટ ઉપલબ્ધ : ઓફર્સ માત્ર 19મી સુધી જ ચાલુ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ભીમાણી ગેસમાં સ્વતંત્રતા પર્વની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં તા.19 ઓગસ્ટ સુધી તમામ પ્રોડક્ટ ઉપર ભારે ડિસ્કાઉન્ટ + ગિફ્ટ+ એક્સ્ટ્રા એક્સચેન્જ બોનસ પણ મળશે. મોરબીમાં ભીમાણી ગેસ & કિચનવેર સ્વતંત્રતા પર્વને લઈને ઘણી બધી ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ લાવ્યું છે. ચીમની અને ગેસ સ્ટવ હાલની સૌથી પ્રખ્યાત અને લેટેસ્ટ ફીચર્સ ધરાવતી તેમજ સેનેટરી વેરની 60 વર્ષ જૂની ભારતીય કંપની એટલે હિંદવેર સ્માર્ટ એપાલાઇન્સીસમાં ચીમની અને ગેસ સ્ટવનો ધમાકેદાર કોમ્બો સેટની સ્કીમ લઈને આવી છે શુ તમે કિચનવેરની ખરીદી માટે દિવાળીની સ્કીમની રાહ જોઈ રહ્યા છો? તો આજે જ પધારો ભીમાણી ગેસમાં અને મેળવો દિવાળી જેવી ઓફર્સનો લાભ મેળવો. ● અહીં બ્રાન્ડેડ ચીમનીના 20થી વધુ મોડેલનો ડિસ્પ્લે ◆ 15થી વધુ બિલટીન પ્રોડક્ટ (હોબ, ઓવન,ડીશ-વોશર)નો ડિસ્પલે ● 151થી વધુ ગેસ સ્ટવ નો ડિસ્પ્લે ● 15 મિક્સચર ડિસ્પ્લે જોવા મળશે. તેમજ કિચનવેરની તમામ પ્રોડક્ટની ડિસ્પ્લે .. તો વહેલી તકે મુલાકાત લ્યો.. ભીમણી ગેસ એન્ડ કિચનવેર 01-03 સ્ટારપ્લાઝા કોમ્પલેક્ષ, સરદારબાગ પાસે, સૌરાષ્ટ્ર બ્યુટી પાર્લર સામે, શનાળા રોડ, મોરબી મો.નં.7096716907 મો.નં.8460262322