નિષ્ણાંત ખેલૈયાઓ દ્વારા તમામ પ્રકારના ગરબા શીખવાડાશે અને પર્સનલ ધ્યાન આપીને તાલીમ અપાશે : ક્યાંય પણ એડમિશન લેતા પહેલા એક વખત મુલાકાત જરૂર લ્યો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નવરાત્રીએ ધમાલ મચાવવી છે ? તો લેટ્સ મુવ ગરબા કલાસીસ છે ને. મોરબીવાસીઓ માટે અહીં ખાસ બેચ ચાલી રહી છે. જેમાં નિષ્ણાંત ખેલૈયાઓ દ્વારા ગરબાના એ ટુ ઝેડ સ્ટેપ્સ શીખવવામાં આવશે. તો આજે જ પધારો. મોરબીમાં રવાપર રોડ ઉપર બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં ઇન્ડિયન સલૂન ઉપર યોગાટા એકેડમીમાં લેટ્સ મુવ ગરબા કલાસીસ કાર્યરત છે. જ્યાં નિષ્ણાંત ખેલૈયા અક્ષર પટેલ અને હેમાલી પટેલ દ્વારા 4 સ્ટેપ, 6 સ્ટેપ, રંગીલો, દોઢીયા, ટીટોડા રાસ, ફેન્સી ટીટોડો, ગોપાલા, લીનર્સ 2, 21 સ્ટેપ, 3 સ્ટેપ, હુડો ફેન્સી 52 સ્ટેપ, વંદે માતરમ અને ડાકલા સહિતના અવનવા સ્ટેપ્સ શીખવવામાં આવે છે. અહીં દરેક સ્ટુડન્ટસ ઉપર વિશેષ ધ્યાન આપી તમામ સ્ટેપ્સ સરળતાથી શીખવવામાં આવે છે. ક્યાંય પણ એડમિશન લેતા પૂર્વે એક વખત અહીંના ક્લાસની મુલાકાત અચૂક પણે લેવા લેટ્સ મુવ ગરબા કલાસ દ્વારા જણાવાયું છે. લેટ્સ મુવ ગરબા કલાસ યોગાટા એકેડેમી, ઇન્ડિયન સલૂન ઉપર, બાપા સીતારામ કોમ્પ્લેક્ષ, રવાપર રોડ, મોરબી મો.નં.8780542194