મોરબી : હાલ અધિક માસ ચાલી રહ્યો છે ત્યારે રૂષભનગર-1 મોરબી 2 ની ગોપી મંડળ દ્વારા પુરૂષોત્તમ માસની અગિયારસ નિમીત્તે પુરૂષોત્તમ ભગવાનની પૂજા કરી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવાનમાં આવ્યું હતું. જેમાં ગોપી મંડળની બહેનોએ કિર્તન રાસ ગરબા કરી ભગવાનની ભક્તિ કરી હતી.