મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જેતપર રોડ ઉપર બેલા નજીક આવેલ RANGE સિરામિકમાં સેલ્સ એક્ઝિક્યુટિવની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને રિઝ્યુમ વોટ્સએપ અથવા મેઈલ કરવા જણાવાયું છે. ● એક્સપોર્ટ સેલ્સ એક્ઝિક્યુટિવ અભ્યાસ : ગ્રેજ્યુએટ/ પોસ્ટ ગ્રેજ્યુએટ ● ડોમેસ્ટિક સેલ્સ એક્ઝિક્યુટિવ અભ્યાસ: ગ્રેજ્યુએટ/ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇમેઇલ : Export@rangeceramic.com મો.નં. 9978673030