મોરબી : સરતાનપર રોડથી રફાળેશ્વર હાઇવે ઉપર આજે સાંજના અરસામાં ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહનચાલકો એકાદ કલાક સુધી ફસાયા હોય અકળાય ઉઠ્યા હતા.