મોરબી : મોરબીના કેનાલ રોડ ઉપર દલવાડી સર્કલ નજીક કેનાલમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ તરતી હોવાનું બહાર આવતા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.