વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા નરેશભાઈ ત્રિકમભાઈ ધંધુકીયા ઉ.28 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.