મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં માટેલ રોડ ઉપર કાર્યરત ખ્યાતનામ ઇનવોક ટાઇલ્સમાં 8 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામા આવી છે. જેના માટે સિરામિક ક્ષેત્રે 2થી 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મોકલવા જણાવાયું છે. ● એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ (M/F) - 3 ● એક્સપોર્ટ ડોક્યુમેન્ટ (M/F) - 2 ● બીલિંગ& ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ ( M/F) - 3 ઇનવોક ટાઇલ્સ ગ્રીનરે ગ્રેનિટો પ્રા.લી. જીપીએસસી ગેસ સ્ટેશન સામે, માટેલ રોડ, મોરબી ઇમેઇલ : info@invoketiles.com મો.નં. 9537537510 મો.નં.9033007153