સમગ્ર ભારત અને રાજકોટના CAના 25% થી ઓછા પરિણામની સામે મોરબીનું 55% રેકોર્ડબ્રેક રિઝલ્ટ. https://youtu.be/3d027csf408 હાલ અહિં CA ફાઉન્ડેશન તેમજ CA ઈન્ટરની બેચ રનિંગ છે. જેમાં સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ ફેકલ્ટીઝ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. પી.જી. પટેલ કોલેજમાં કાર્યરત એક્સપર્ટ એકેડમીની શું છે વિશેષતાઓ ? જુઓ મોરબી અપડેટનો એજ્યુકેશન પ્રમોશન શો જાણીતાં એન્કર નીરવ માનસેતા સાથે... સરનામું : પી.જી.પટેલ કોલેજ મહેશ હોટલ પાસે,શનાળા રોડ, મોરબી. સંપર્ક : 8469296912 #morbiupdate