વિશાળ જગ્યામાં બે શેડ સાથે તમામ વ્યવસ્થા : કોઈ પણ અન્ય કારખાના માટે પણ અનુકૂળ વાંકાનેર (પ્રમોશનલ આર્ટિકલ) : વાંકાનેર GIDCમાં ફાયરબ્રિક્સનું ચાલુ કારખાનું વેચવાનું છે. જેમાં વિશાળ જગ્યામાં બે શેડ સાથે તમામ વ્યવસ્થાઓ છે. આ જગ્યા કોઈ પણ અન્ય કારખાનામાં માટે પણ અનુરૂપ છે. વધુમાં અહીં પ્રેસ, હોપર, ડીસી, એલિવેટર કિલન ઓટોમેટિક સહિતની ફાયરબ્રિક્સની અનેક મશીનરી પણ સાથે આપવાની છે. રસ ધરાવતી પાર્ટીને મો.નં. 7878669179 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ઉપલબ્ધ સુવિધાઓ ● 2000 મીટર જેટલી વિશાળ જગ્યા ● 83×33 અને 20× 100 એમ બે શેડ ● પગી રૂમ અને ઇલેક્ટ્રિક રૂમ ● 4 રૂમ સાથેની ઓફિસ ● આરસીસી બાંધકામ ● લેબર માટે 100 ફૂટમાં ટોયલેટ -બાથરૂમ ● કમ્પાઉન્ડ વોલ