કેમ કે ફ્રેન્કી માટે ગુજરાતની પ્રખ્યાત ફ્રેન્ચાઈઝ 'ફ્રેન્કી સ્ટેશન' હવે આવી ગયું છે મોરબીમાં શનાળા રોડ પર સમયના ગેટ પાસે.. https://youtu.be/yyvkoBz4VXQ જ્યાં મળશે 50થી વધારે પ્રકારની ફ્રેન્કી, 10 પ્રકારના બર્ગર, 20 જાતના ફ્રેન્ચ ફ્રાય તેમજ સ્પેશિયલ જૈન ફ્રેન્કી..સહિતની વાનગીઓનો ખજાનો.. પાર્સલ સુવિધા ઉપલબ્ધ તેમજ પાર્ટી અને ફંક્શન માટે ઈન્કવાઈરી આવકાર્ય.. કઈ રીતે બને છે ફ્રેન્કી ? શું છે ફ્રેન્કી સ્ટેશનની અન્ય વિશેષતા ? આ માટે જુઓ મોરબી અપડેટનો વિશેષ બિઝનેસ પ્રમોશન શો જાણીતાં એન્કર નીરવ માનસેતા સાથે... સરનામું : 'ફ્રેન્કી સ્ટેશન' યુનિક પ્લાઝા, સમય ગેટ પાસે, શનાળા બાયપાસ, મોરબી. સંપર્ક : 9265808872, 9512142256 #morbiupdate