સિરામિક સહિતના કારખાના માટે ખાસ અઢી અને ત્રણના પાઇપ તથા ફિટિંગ : CPVC, UPVC & SWR તથા પાઇપ ફીટીંગની અઢળક વેરાયટી : ડિસ્ટ્રીબ્યુટર્સ તથા ડીલર આવકાર્ય મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મેઇક ઇન મોરબીના સ્વપ્નને સાકાર કરતા ઓરિલ પોલી પ્લાસ્ટમાં પાઇપ અને ફિટિંગની 700+ વેરાયટી ઉપલબ્ધ છે. અહીંના CPVC, UPVC & SWR તથા પાઇપ ફીટીંગ ન માત્ર ગુજરાત પણ વિદેશમાં પણ ખ્યાતનામ બન્યા છે. મોરબી - રાજકોટ હાઇવે ઉપર મિતાણા પાસે ઓરિલ પોલી પ્લાસ્ટ કાર્યરત છે. જે પાઇપ તથા પાઇપ ફિટિંગનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીંની પ્રોડક્ટ દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહી છે. અહીંથી મોટા પ્રમાણમાં પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે. અહીં CPVC, UPVC & SWR તથા પાઇપ ફીટીંગની અલગ અલગ 700 થી પણ વધુ પ્રોડક્ટ છે. વધુમાં અહીં સિરામિક સહિતના કારખાના માટે ખાસ અઢી અને ત્રણના પાઇપ અને ફિટિંગની તમામ પ્રોડક્ટ મળે છે. જેમાં ખાસ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત એગ્રીકલ્ચર માટે પણ ખાસ પાઇપ અને ફિટિંગ ઉપલબ્ધ છે. હાલ આ કંપની દ્વારા મોરબી સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર્સ નિમવાના છે. વધુ માહિતી માટે મો.નં.99098 45673 https://www.orrilpolyplast.com/